ફિલિપીઓ ૨:૮ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૮ એટલું જ નહિ, જ્યારે તે મનુષ્ય તરીકે આવ્યા,* ત્યારે તેમણે પોતાને નમ્ર કર્યા અને છેક મરણ સુધી, હા, વધસ્તંભ* પરના મરણ સુધી આધીન થયા. ફિલિપીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨:૮ ચોકીબુરજ,૧૧/૧/૨૦૧૨, પાન ૧૪-૧૬
૮ એટલું જ નહિ, જ્યારે તે મનુષ્ય તરીકે આવ્યા,* ત્યારે તેમણે પોતાને નમ્ર કર્યા અને છેક મરણ સુધી, હા, વધસ્તંભ* પરના મરણ સુધી આધીન થયા.