-
કોલોસીઓ ૨:૧૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૨ ખ્રિસ્તના બાપ્તિસ્મામાં તેમની સાથે તમને દફનાવવામાં આવ્યા અને તેમના દ્વારા તમને મરણમાંથી ઉઠાડવામાં પણ આવ્યા; ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડનાર ઈશ્વરનાં શક્તિશાળી કામો પર તમારી શ્રદ્ધાને લીધે એમ થયું.
-