-
૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૦નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૦ ખરું જોતાં, તમે મકદોનિયાના બધા ભાઈઓને એવો પ્રેમ બતાવો જ છો. પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે હજુ વધારે પ્રેમ બતાવતા રહો.
-