૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૫ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૫ અમે તમને યહોવાના* સંદેશા દ્વારા આ વાતો કહીએ છીએ કે પ્રભુની હાજરીના* સમયે આપણે જેઓ જીવતા હોઈશું, તેઓને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. પરંતુ, જેઓ અગાઉ મરણ પામ્યા છે, પ્રથમ તેઓને અને પછી આપણને સ્વર્ગમાં લેવામાં આવશે. ૧ થેસ્સાલોનિકીઓ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૪:૧૫ ચોકીબુરજ,૧/૧/૨૦૦૭, પાન ૩૦ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૦૦
૧૫ અમે તમને યહોવાના* સંદેશા દ્વારા આ વાતો કહીએ છીએ કે પ્રભુની હાજરીના* સમયે આપણે જેઓ જીવતા હોઈશું, તેઓને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. પરંતુ, જેઓ અગાઉ મરણ પામ્યા છે, પ્રથમ તેઓને અને પછી આપણને સ્વર્ગમાં લેવામાં આવશે.