-
૧ થેસ્સાલોનિકીઓ ૫:૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૮ પણ, આપણે દિવસના દીકરાઓ હોવાથી સમજી-વિચારીને વર્તીએ, શ્રદ્ધા અને પ્રેમનું બખતર ધારણ કરીએ અને તારણની આશાનો ટોપ પહેરીએ;
-