૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૦ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૦ ઈસુ આપણા માટે મરણ પામ્યા, જેથી ભલે આપણે જાગતા રહીએ કે ઊંઘી જઈએ,* આપણે તેમની સાથે જીવીએ.