૨ થેસ્સાલોનિકીઓ ૧:૪ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૪ તમે ધીરજ અને શ્રદ્ધાથી જે બધી સતાવણી અને મુસીબતો* સહન કરી રહ્યા છો, એના લીધે ઈશ્વરનાં મંડળોમાં અમે પોતે તમારા માટે ગર્વ કરીએ છીએ.
૪ તમે ધીરજ અને શ્રદ્ધાથી જે બધી સતાવણી અને મુસીબતો* સહન કરી રહ્યા છો, એના લીધે ઈશ્વરનાં મંડળોમાં અમે પોતે તમારા માટે ગર્વ કરીએ છીએ.