-
૨ થેસ્સાલોનિકીઓ ૨:૧૦નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૦ અને દરેક પ્રકારની છેતરપિંડી કરી શકે. શેતાન તેને એવા લોકોને છેતરવાની શક્તિ આપે છે, જેઓ નાશની શિક્ષા તરફ જઈ રહ્યા છે, કેમ કે ઉદ્ધાર મળી શકે એવા સત્યને આ લોકો સ્વીકારતા નથી કે પ્રેમ કરતા નથી.
-