-
૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૨ એવા લોકોને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હુકમ કરીએ છીએ અને સલાહ આપીએ છીએ કે તેઓ શાંતિથી કામ કરે અને પોતે કમાઈને ખાય.
-