૧ તિમોથી ૪:૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૪ જોકે, ઈશ્વરની પ્રેરણાથી લખાયેલો સંદેશો* સાફ જણાવે છે કે એવો સમય આવશે, જ્યારે અમુક લોકો શ્રદ્ધામાંથી પડી જશે. એ લોકો ભમાવનારા પ્રેરિત શબ્દોમાં અને દુષ્ટ દૂતોના શિક્ષણમાં મન પરોવશે; ૧ તિમોથી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૪:૧ ચોકીબુરજ,૧૨/૧/૨૦૦૬, પાન ૯-૧૦૭/૧/૧૯૯૪, પાન ૭૫/૧/૧૯૯૪, પાન ૮૪/૧/૧૯૯૪, પાન ૯
૪ જોકે, ઈશ્વરની પ્રેરણાથી લખાયેલો સંદેશો* સાફ જણાવે છે કે એવો સમય આવશે, જ્યારે અમુક લોકો શ્રદ્ધામાંથી પડી જશે. એ લોકો ભમાવનારા પ્રેરિત શબ્દોમાં અને દુષ્ટ દૂતોના શિક્ષણમાં મન પરોવશે;