-
૧ તિમોથી ૪:૧૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૬ તારા પોતાના પર અને તારા શિક્ષણ પર સતત ધ્યાન રાખજે. આ વાતોને વળગી રહે, કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારા સાંભળનારાને બચાવી લઈશ.
-