-
૧ તિમોથી ૫:૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૫ હવે, જે વિધવાને સાચે જ મદદની જરૂર છે અને જેનો કોઈ સહારો નથી, તે પોતાની આશા ઈશ્વરમાં રાખે છે અને રાત-દિવસ વિનંતીઓ અને પ્રાર્થનાઓ કરતી રહે છે.
-