૧ તિમોથી ૫:૧૬ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૬ શ્રદ્ધા રાખનારી સ્ત્રીના સગાંમાં જો વિધવાઓ હોય, તો તેણે એવી વિધવાઓને મદદ કરવી, જેથી મંડળ પર બોજો આવી ન પડે. આ રીતે, જે વિધવાઓને સાચે જ મદદની જરૂર છે,* તેઓને મંડળ સહાય આપી શકે.
૧૬ શ્રદ્ધા રાખનારી સ્ત્રીના સગાંમાં જો વિધવાઓ હોય, તો તેણે એવી વિધવાઓને મદદ કરવી, જેથી મંડળ પર બોજો આવી ન પડે. આ રીતે, જે વિધવાઓને સાચે જ મદદની જરૂર છે,* તેઓને મંડળ સહાય આપી શકે.