-
૨ તિમોથી ૧:૧૦નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૦ પરંતુ, હવે આપણા તારણહાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થવાને લીધે, એ અપાર કૃપા સાફ જાહેર થઈ છે; તેમણે મરણનું નામનિશાન મિટાવી દીધું છે અને ખુશખબર દ્વારા અવિનાશી જીવન પર પ્રકાશ પાડ્યો છે.
-