-
હિબ્રૂઓ ૩:૧૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૩ પરંતુ, જ્યાં સુધી દિવસને “આજ” કહેવામાં આવે છે, ત્યાં સુધી એકબીજાને દરરોજ ઉત્તેજન આપતા રહો, જેથી પાપની ભમાવનારી તાકાત તમારામાંથી કોઈને કઠોર ન બનાવે.
-