-
હિબ્રૂઓ ૭:૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩ તેનાં માતાપિતા વિશે, વંશાવળી વિશે, જન્મ કે મરણ વિશે કોઈ માહિતી નથી, પણ તેને ઈશ્વરના દીકરા જેવો બનાવવામાં આવ્યો હોવાથી, તે હંમેશ માટે યાજક રહે છે.
-