હિબ્રૂઓ ૮:૯ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૯ ઇજિપ્ત દેશમાંથી મેં તેઓના પૂર્વજોને હાથ પકડીને બહાર કાઢ્યા, એ દિવસે તેઓ સાથે જે કરાર કર્યો હતો એના જેવો આ કરાર નહિ હોય.’ યહોવા* કહે છે, ‘તેઓ મારા કરાર પ્રમાણે ચાલ્યા નહિ, એટલે મેં તેઓની સંભાળ રાખવાનું છોડી દીધું.’
૯ ઇજિપ્ત દેશમાંથી મેં તેઓના પૂર્વજોને હાથ પકડીને બહાર કાઢ્યા, એ દિવસે તેઓ સાથે જે કરાર કર્યો હતો એના જેવો આ કરાર નહિ હોય.’ યહોવા* કહે છે, ‘તેઓ મારા કરાર પ્રમાણે ચાલ્યા નહિ, એટલે મેં તેઓની સંભાળ રાખવાનું છોડી દીધું.’