-
હિબ્રૂઓ ૧૧:૩૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૧ શ્રદ્ધાને લીધે રાહાબ નામની વેશ્યાનો આજ્ઞા ન માનનારા લોકો સાથે નાશ ન થયો, કારણ કે તેણે જાસૂસોનો ખુશીથી આવકાર કર્યો હતો.
-