યાકૂબ ૨:૮ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૮ શાસ્ત્રમાં લખેલું છે કે, “જેવો પોતાના પર એવો તારા પડોશી* પર પ્રેમ રાખ.” જો તમે આ રાજમાન્ય* નિયમ પાળતા હો, તો ઘણું સારું કરો છો. યાકૂબ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨:૮ સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૧૯, પાન ૮ ચોકીબુરજ,૫/૧/૨૦૦૬, પાન ૨૯-૩૦૧૧/૧૫/૧૯૯૭, પાન ૧૪
૮ શાસ્ત્રમાં લખેલું છે કે, “જેવો પોતાના પર એવો તારા પડોશી* પર પ્રેમ રાખ.” જો તમે આ રાજમાન્ય* નિયમ પાળતા હો, તો ઘણું સારું કરો છો.