યાકૂબ ૩:૬ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૬ જીભ પણ આગ છે. આપણા શરીરનાં બધાં અંગોમાં જીભ દુષ્ટતાથી ભરેલી છે, કેમ કે એ આખા શરીરને ભ્રષ્ટ કરે છે, આખા જીવનમાં આગ લગાડે છે અને ગેહેન્નાની* આગની જેમ એ ભસ્મ કરી દે છે. યાકૂબ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૩:૬ ચોકીબુરજ,૧૨/૧૫/૨૦૧૫, પાન ૧૮-૧૯૮/૧/૨૦૧૨, પાન ૨૩-૨૪૧૧/૧૫/૧૯૯૭, પાન ૧૬-૧૭
૬ જીભ પણ આગ છે. આપણા શરીરનાં બધાં અંગોમાં જીભ દુષ્ટતાથી ભરેલી છે, કેમ કે એ આખા શરીરને ભ્રષ્ટ કરે છે, આખા જીવનમાં આગ લગાડે છે અને ગેહેન્નાની* આગની જેમ એ ભસ્મ કરી દે છે.