યાકૂબ ૫:૧૦ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૦ ભાઈઓ, દુઃખો સહેવામાં અને ધીરજ ધરવામાં પ્રબોધકોના* દાખલા પ્રમાણે ચાલો, જેઓ યહોવાના* નામે બોલ્યા હતા. યાકૂબ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૫:૧૦ ચોકીબુરજ,૨/૧/૨૦૦૬, પાન ૨૦-૨૨૯/૧/૧૯૯૪, પાન ૨૪
૧૦ ભાઈઓ, દુઃખો સહેવામાં અને ધીરજ ધરવામાં પ્રબોધકોના* દાખલા પ્રમાણે ચાલો, જેઓ યહોવાના* નામે બોલ્યા હતા.