-
૧ પિતર ૩:૧૦નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૦ કેમ કે લખેલું છે: “જે કોઈ જીવનને વહાલું ગણે છે અને આનંદથી જીવવા માંગે છે, તેણે પોતાની જીભને ખરાબ બોલવાથી અને પોતાના હોઠોને કપટી વાતો કહેવાથી દૂર રાખવા.
-