-
૧ પિતર ૪:૧૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૧ જો કોઈ વાત કરે, તો તેણે ઈશ્વરના સંદેશા વિશે વાત કરવી; જો કોઈ સેવા કરે, તો તેણે એ માટે ઈશ્વર તરફથી મળતી તાકાત પર આધાર રાખવો; જેથી બધામાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનો મહિમા થાય. ઈશ્વરને હંમેશાં માટે મહિમા અને સામર્થ્ય મળો, આમેન.
-