૨ પિતર ૧:૪ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૪ મહિમા અને સદ્ગુણ દ્વારા તેમણે આપણને મૂલ્યવાન અને ભવ્ય વચનો આપ્યાં છે,* જેથી તમે તેમના જેવા સ્વભાવના ભાગીદાર બનો. તેમણે આ વચનો એટલે આપ્યાં છે, કેમ કે ખોટી ઇચ્છાથી* પેદા થતી દુનિયાની ભ્રષ્ટતામાંથી આપણે નીકળી ગયા છીએ. ૨ પિતર યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧:૪ ચોકીબુરજ,૯/૧/૧૯૯૭, પાન ૧૦
૪ મહિમા અને સદ્ગુણ દ્વારા તેમણે આપણને મૂલ્યવાન અને ભવ્ય વચનો આપ્યાં છે,* જેથી તમે તેમના જેવા સ્વભાવના ભાગીદાર બનો. તેમણે આ વચનો એટલે આપ્યાં છે, કેમ કે ખોટી ઇચ્છાથી* પેદા થતી દુનિયાની ભ્રષ્ટતામાંથી આપણે નીકળી ગયા છીએ.