-
૨ પિતર ૨:૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૫ તેમણે પહેલાંના જમાનામાં પણ દુનિયાને સજા કર્યા વગર છોડી નહિ. પરંતુ, એ અધર્મી લોકો પર જળપ્રલય લાવ્યા ત્યારે, તેમણે સત્યનો માર્ગ જાહેર કરનાર નુહને બીજા સાત લોકો સાથે બચાવ્યા.
-