-
૨ પિતર ૩:૧૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૫ વધુમાં, આપણા પ્રભુની ધીરજને ઉદ્ધાર મેળવવાની તક ગણો. આપણા વહાલા ભાઈ પાઊલે પણ ઈશ્વર પાસેથી મળેલા ડહાપણ પ્રમાણે તમને એ વિશે લખ્યું હતું.
-