-
૧ યોહાન ૧:૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧ અમે તમને એમના વિશે લખીએ છીએ, જેમણે જીવન આપનાર સંદેશો આપ્યો, જે પહેલેથી હતા, જેમને અમે સાંભળ્યા, જેમને અમે પોતાની આંખોથી જોયા, જેમના પર અમે ધ્યાન આપ્યું અને અમારા હાથથી અડક્યા;
-