-
૧ યોહાન ૨:૧૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૮ વહાલાં બાળકો, આ છેલ્લો સમય છે અને જેમ તમારા સાંભળવામાં આવ્યું છે કે ખ્રિસ્ત-વિરોધી આવી રહ્યો છે, તેમ હમણાં પણ ઘણા ખ્રિસ્ત-વિરોધીઓ ઊભા થયા છે; એ હકીકત પરથી આપણને ખબર પડે છે કે આ છેલ્લો સમય છે.
-