૧ યોહાન ૩:૧૨ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૨ આપણે કાઈન જેવા ન થઈએ, જે દુષ્ટ* પાસેથી હતો અને તેણે પોતાના ભાઈનું ખૂન કર્યું. તેણે શા માટે તેનું ખૂન કર્યું? કેમ કે તેનાં પોતાનાં કાર્યો દુષ્ટ હતાં, જ્યારે કે તેનાં ભાઈનાં કાર્યો નેક હતાં.
૧૨ આપણે કાઈન જેવા ન થઈએ, જે દુષ્ટ* પાસેથી હતો અને તેણે પોતાના ભાઈનું ખૂન કર્યું. તેણે શા માટે તેનું ખૂન કર્યું? કેમ કે તેનાં પોતાનાં કાર્યો દુષ્ટ હતાં, જ્યારે કે તેનાં ભાઈનાં કાર્યો નેક હતાં.