-
૧ યોહાન ૪:૧૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૨ કોઈએ ઈશ્વરને ક્યારેય જોયા નથી. જો આપણે એકબીજાને પ્રેમ કરતા રહીએ, તો ઈશ્વર આપણી વચ્ચે રહેશે અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થશે.
-