-
૧ યોહાન ૪:૨૦નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૦ જો કોઈ કહે કે “હું ઈશ્વરને પ્રેમ કરું છું,” છતાં પોતાના ભાઈને ધિક્કારે છે, તો તે જૂઠો છે. કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે, તેને તે પ્રેમ કરતો નથી, તો પછી ઈશ્વર જેમને તેણે જોયા નથી, તેમને તે કઈ રીતે પ્રેમ કરી શકે?
-