૧ યોહાન ૫:૧૮ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૮ આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરથી જન્મેલા છે તેઓ પાપ કર્યા કરતા નથી, પણ ઈશ્વરનો દીકરો* તેઓનું રક્ષણ કરે છે અને દુષ્ટ* તેઓને કંઈ કરી શકતો નથી.*
૧૮ આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરથી જન્મેલા છે તેઓ પાપ કર્યા કરતા નથી, પણ ઈશ્વરનો દીકરો* તેઓનું રક્ષણ કરે છે અને દુષ્ટ* તેઓને કંઈ કરી શકતો નથી.*