યહૂદા ૫ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૫ ખરું કે તમે સારી રીતે જાણો છો, તોપણ હું આ યાદ અપાવવા માંગું છું કે યહોવાએ* ઇજિપ્ત* દેશમાંથી પોતાના લોકોને છોડાવ્યા, પણ પછી જેઓએ શ્રદ્ધા રાખી નહિ તેઓનો નાશ કર્યો. યહૂદા યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૫ ચોકીબુરજ,૬/૧/૧૯૯૮, પાન ૧૬
૫ ખરું કે તમે સારી રીતે જાણો છો, તોપણ હું આ યાદ અપાવવા માંગું છું કે યહોવાએ* ઇજિપ્ત* દેશમાંથી પોતાના લોકોને છોડાવ્યા, પણ પછી જેઓએ શ્રદ્ધા રાખી નહિ તેઓનો નાશ કર્યો.