-
પ્રકટીકરણ ૧:૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૯ હું યોહાન, તમારો ભાઈ અને ઈસુના શિષ્ય તરીકે વિપત્તિમાં અને રાજ્યમાં અને ધીરજ રાખવામાં તમારો સાથીદાર, ઈશ્વર વિશે જણાવવાને લીધે અને ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે પાત્મસ ટાપુ પર હતો.
-
-
પ્રકટીકરણયહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ
-
-
પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૮
-