પ્રકટીકરણ ૩:૯ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૯ જો! શેતાનની ટોળીના* જેઓ પોતાને યહુદી ગણાવે છે અને હકીકતમાં તેઓ યહુદી નથી પણ જૂઠું બોલે છે, તેઓને હું તારી પાસે લાવીશ અને તારા પગ આગળ નમન કરાવીશ અને તેઓને જણાવીશ કે હું તને પ્રેમ કરું છું. પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૩:૯ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૫૮
૯ જો! શેતાનની ટોળીના* જેઓ પોતાને યહુદી ગણાવે છે અને હકીકતમાં તેઓ યહુદી નથી પણ જૂઠું બોલે છે, તેઓને હું તારી પાસે લાવીશ અને તારા પગ આગળ નમન કરાવીશ અને તેઓને જણાવીશ કે હું તને પ્રેમ કરું છું.