-
પ્રકટીકરણ ૩:૧૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૮ તેથી, હું તને સલાહ આપું છું કે અગ્નિમાં શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી ખરીદ, જેથી તું ધનવાન થાય; અને સફેદ કપડાં ખરીદ, જેથી તું એ પહેરે અને તારી નગ્નતા ખુલ્લી ન પડે અને તારે શરમાવું ન પડે; તારી આંખોમાં લગાવવા અંજન ખરીદ, જેથી તું જોઈ શકે.
-
-
પ્રકટીકરણયહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ
-
-
પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૬૬
-