-
પ્રકટીકરણ ૮:૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૮ બીજા દૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું. અને અગ્નિથી બળતા મોટા પહાડ જેવું કંઈક સમુદ્રમાં નાખવામાં આવ્યું. અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો;
-
-
પ્રકટીકરણયહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ
-
-
પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯
-