પ્રકટીકરણ ૮:૧૦ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૦ ત્રીજા દૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું. અને દીવાની જેમ બળતો એક મોટો તારો આકાશમાંથી નીચે પડ્યો અને નદીઓના ત્રીજા ભાગ પર અને પાણીનાં ઝરણાંના* ત્રીજા ભાગ પર એ પડ્યો. પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૮:૧૦ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૨૯ ચાકીબુરજ,૧૨/૧/૧૯૮૮, પાન ૧૬
૧૦ ત્રીજા દૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું. અને દીવાની જેમ બળતો એક મોટો તારો આકાશમાંથી નીચે પડ્યો અને નદીઓના ત્રીજા ભાગ પર અને પાણીનાં ઝરણાંના* ત્રીજા ભાગ પર એ પડ્યો.