-
પ્રકટીકરણ ૧૪:૧૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૮ અને હજુ એક દૂત વેદી પાસેથી આવ્યો અને તેને અગ્નિ પર અધિકાર હતો. તેણે જેની પાસે ધારદાર દાતરડું હતું, એ દૂતને મોટા અવાજે આમ કહ્યું: “તારું ધારદાર દાતરડું ચલાવ અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાં ભેગાં કર, કેમ કે એની દ્રાક્ષો પાકી ચૂકી છે.”
-
-
પ્રકટીકરણયહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ
-
-
પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૦૫
-