પ્રકટીકરણ ૨૨:૫ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૫ તેમ જ, હવેથી રાત થશે નહિ અને તેઓને દીવા કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ, કેમ કે યહોવા* ઈશ્વર તેઓ પર પ્રકાશ પાથરશે અને તેઓ સદાને માટે રાજાઓ તરીકે રાજ કરશે. પ્રકટીકરણ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૨:૫ ચોકીબુરજ,૧/૧/૨૦૧૨, પાન ૩૨ પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૩૦૫
૫ તેમ જ, હવેથી રાત થશે નહિ અને તેઓને દીવા કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ, કેમ કે યહોવા* ઈશ્વર તેઓ પર પ્રકાશ પાથરશે અને તેઓ સદાને માટે રાજાઓ તરીકે રાજ કરશે.