-
માથ્થી ૩:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ ઈસુએ તેને જવાબ આપ્યો: “અત્યારે આવું થવા દે, કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે બધું કરવું આપણા માટે યોગ્ય છે.” પછી યોહાને તેમને રોક્યા નહિ.
-