માથ્થી ૯:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ ઈસુ એક ઘરમાં ગયા ત્યારે એ આંધળા માણસો તેમની પાસે આવ્યા. તેમણે પૂછ્યું: “શું તમને શ્રદ્ધા છે કે હું તમને દેખતા કરી શકું છું?”+ તેઓએ જવાબ આપ્યો: “હા માલિક.” માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૯:૨૮ ઈસુ—માર્ગ, પાન ૧૨૦ ચાકીબુરજ,૭/૧/૧૯૯૦, પાન ૮
૨૮ ઈસુ એક ઘરમાં ગયા ત્યારે એ આંધળા માણસો તેમની પાસે આવ્યા. તેમણે પૂછ્યું: “શું તમને શ્રદ્ધા છે કે હું તમને દેખતા કરી શકું છું?”+ તેઓએ જવાબ આપ્યો: “હા માલિક.”