માથ્થી ૧૫:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ મૂંગા બોલતા થયા, લૂલા સાજા થયા, લંગડા ચાલતા થયા અને આંધળા દેખતા થયા. એ જોઈને ટોળાને ઘણી નવાઈ લાગી અને તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને મહિમા આપ્યો.+
૩૧ મૂંગા બોલતા થયા, લૂલા સાજા થયા, લંગડા ચાલતા થયા અને આંધળા દેખતા થયા. એ જોઈને ટોળાને ઘણી નવાઈ લાગી અને તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને મહિમા આપ્યો.+