માથ્થી ૨૧:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તેમણે કરેલા ચમત્કારો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ જોયા. તેઓએ જોયું કે મંદિરમાં છોકરાઓ પોકારતા હતા: “હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે કે દાઉદના દીકરાનો ઉદ્ધાર કરો!”+ એ સાંભળીને તેઓ બહુ ગુસ્સે ભરાયા.+
૧૫ તેમણે કરેલા ચમત્કારો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ જોયા. તેઓએ જોયું કે મંદિરમાં છોકરાઓ પોકારતા હતા: “હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે કે દાઉદના દીકરાનો ઉદ્ધાર કરો!”+ એ સાંભળીને તેઓ બહુ ગુસ્સે ભરાયા.+