માથ્થી ૨૧:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તેઓએ તેમને પૂછ્યું: “તેઓ જે કહે છે એ તું સાંભળે છે?” ઈસુએ કહ્યું: “હા, શું તમે આવું કદી નથી વાંચ્યું કે ‘તમે બાળકો અને ધાવણાઓનાં મોઢે સ્તુતિ કરાવી છે’?”+ માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૧:૧૬ ચાકીબુરજ,૧/૧/૧૯૯૫,
૧૬ તેઓએ તેમને પૂછ્યું: “તેઓ જે કહે છે એ તું સાંભળે છે?” ઈસુએ કહ્યું: “હા, શું તમે આવું કદી નથી વાંચ્યું કે ‘તમે બાળકો અને ધાવણાઓનાં મોઢે સ્તુતિ કરાવી છે’?”+