-
માથ્થી ૨૧:૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ આ બેમાંથી કોણે પોતાના પિતાની મરજી પ્રમાણે કર્યું?” તેઓએ કહ્યું, “પહેલાએ.” ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓ તમારી આગળ ઈશ્વરના રાજ્યમાં જાય છે.
-