માથ્થી ૨૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ફરીથી તેણે બીજા ચાકરોને મોકલ્યા અને કહ્યું, ‘આમંત્રણ આપ્યું છે તેઓને જણાવો: “જુઓ! મેં ભોજન તૈયાર કર્યું છે. મેં બળદો* અને તાજાં-માજાં પશુઓ કાપ્યાં છે, બધું તૈયાર છે. લગ્નની મિજબાનીમાં આવો.”’ માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૨:૪ ઈસુ—માર્ગ, પાન ૨૪૮-૨૪૯ ચોકીબુરજ,૧/૧/૨૦૦૮, પાન ૩૧
૪ ફરીથી તેણે બીજા ચાકરોને મોકલ્યા અને કહ્યું, ‘આમંત્રણ આપ્યું છે તેઓને જણાવો: “જુઓ! મેં ભોજન તૈયાર કર્યું છે. મેં બળદો* અને તાજાં-માજાં પશુઓ કાપ્યાં છે, બધું તૈયાર છે. લગ્નની મિજબાનીમાં આવો.”’