માથ્થી ૨૬:૬૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૩ પણ ઈસુ ચૂપ રહ્યા.+ પ્રમુખ યાજકે કહ્યું: “હું તને ઈશ્વરના સમ* આપું છું. અમને જણાવ કે તું ખ્રિસ્ત, ઈશ્વરનો દીકરો છે કે નહિ!”+ માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૬:૬૩ ઈસુ—માર્ગ, પાન ૨૮૭ ચોકીબુરજ,૫/૧૫/૧૯૯૬, પાન ૨૧
૬૩ પણ ઈસુ ચૂપ રહ્યા.+ પ્રમુખ યાજકે કહ્યું: “હું તને ઈશ્વરના સમ* આપું છું. અમને જણાવ કે તું ખ્રિસ્ત, ઈશ્વરનો દીકરો છે કે નહિ!”+