માથ્થી ૨૬:૭૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭૫ પિતરને યાદ આવ્યું કે ઈસુએ કહ્યું હતું: “કૂકડો બોલે એ પહેલાં તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ તે બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો. માથ્થી યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૨૬:૭૫ ઈસુ—માર્ગ, પાન ૨૮૮
૭૫ પિતરને યાદ આવ્યું કે ઈસુએ કહ્યું હતું: “કૂકડો બોલે એ પહેલાં તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ તે બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો.