માર્ક ૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેઓમાં શ્રદ્ધાની ખામી જોઈને તેમને નવાઈ લાગી. એ વિસ્તારનાં ગામોમાં ફરીને તે શીખવવા લાગ્યા.+ માર્ક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૬:૬ ઈસુ—માર્ગ, પાન ૧૨૨ ચાકીબુરજ,૮/૧/૧૯૯૦, પાન ૧૨